| |
|
| | | |  |
| |
| | | |
| | હોમ | આઈમેકસ ૩-ડી થિયેટર |
| | આઈમેકસ ૩-ડી થિયેટર |  | | | | | સાયબર વર્લ્ડ થ્રીડી | | | આવો, લડાઇમાં જોડાવો, મુસાફરી કરો અને અનુભવો સાયબર વર્લ્ડ થ્રીડીની અજાયબીઓ. સાયન્સ સિટીમાં પધારો અને આઇમેક્સ થ્રીડી થિયેટર ખાતે કોમ્પ્યુટર એનિમેશનના નવા પરિમાણોની મજાલો. સાયબર વર્લ્ડ થ્રીડી ફિલ્મ મુસાફરોને ફિગ નામની માર્ગદર્શિકા દ્વારા ભવિષ્યની અત્યાધુનિક આર્ટ ગેલેરીની વાસ્તવિક યાત્રાએ દોરી જાય છે. જ્યાં મુસાફરો એનીમેશનના અસામાન્ય અને કયારેક ક્રાન્તિકારી એવા ઉપયોગોથી ગેલેરીના આઠ ભવ્ય ‘‘પ્રદર્શનો’’ ની મુસાફરી કરશે. ૪૪ મિનિટની આ ફિલ્મ થ્રીડી કોમ્પ્યુટર એનિમેશનના વિશ્વની એક અદભુત ઝાંખી આપે છે. ફિગ જેવી સાયબર યાત્રા શરૂ કરાવે છે. કે તરત જ બઝડ, ફ્રેઝલ્ડ અને વાયર્ડ જેવા દુષ્ટ તેમજ ચિત્ર-વિચિત્ર પાત્રનાં સ્વરૂપમાં મુશ્કેલીઓ આવી પહોંચે છે. જે ગેલેરીના પાયાનો સરળતાથી નાશ કરે છે. આથી ગેલેરીના વિનાશ તેમજ પોતાના સ્વરક્ષણ માટે ફિગ તેમની વિરુદ્ધ લડાઇમાં ઉતરે છે. |  | | | લેટેસ્ટ અપડેટેડ | | | ટી-રેકસ આઇમેકસની સાહસિક ફિલ્મ ટી-રેકસ ક્રિટેશીયસમાં પાછા જવાની રજૂઆત આઇમેકસ થ્રીડી ટેકનોલોજી માટે મહત્વની પ્રગતિ છે. ફોટો-રિયાલિસ્ટીક, થ્રીડી સ્ટીરીયોસ્કોપિક ડાયનોસોરને જીવંત બનાવવામાં આવ્યા છે જેમાં ૬૫ મિલિયનથી વધારે વર્ષો પહેલાના પ્રાણીઓ વિશે માહિતી મેળવવા માટે સંપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. |  | | | | મેગ્નિફિસન્ટ ડિસોલેશન: વોકિંગ ઓન ધ મૂન થ્રીડી ફિલ્મ આ આઇમેક્સ ફિલ્મ દર્શકોને એપોલો સ્પેસ મિશનોના અવકાશયાત્રીઓ સાથે ચંદ્રની સપાટી ઉપર માનવીના પ્રથમ પગલાંઓ અને મૂન મિશનો દરમિયાન અવિરત સાહસોના અનુભવ કરાવવા માટે વાસ્તવિક અંતરિક્ષ સાહસયાત્રા કરાવે છે. તમે અવકાશયાત્રીઓની બાજુમાં વજનવિહિનતા અને કૂદકા અને છલાંગ અનુભવી શકો છો તેમજ ચંદ્રની સપાટી ઉપર મર્યાદિત રોકાણ દરમિયાન જેટલા બની શકે તેટલા ચંદ્રના નમૂના વિજ્ઞાનસંશોધન અર્થે ભેગા કરવા માટે સમયની વિરૂદ્ધ ચાલતી સ્પર્ધામાં જોડાવાનો તાદેશ અનુભવ મેળવી શકો છો.
|  | | | ઈમેકસ ૩-ડી થિયેટર | | | ઈમેકસ ૩-ડી થિયેટર શાળાના શૈક્ષણિક પ્રવાસ માટે નુવં સ્થળ ઈમેકસ ૩-ડી થિયેટર તેના પ્રકારનું ભારતમાં પ્રથમ છે. અદ્વિતીય અનુભવ કરાવવા વિશાળ સ્વરૂપની ૩-ડી ફિલ્મનું પ્રોજેકશન છે. ઈમેકસ પડદા આઠ માળ ઉંચા અને તેનું ચિત્ર પરંપરાગત ૩૫ મિ.મી.ના પડદા કરતાં દસ ગણું મોટુ હોય છે. ઈમેકસ અનુભવ તમને કેન્દ્રમાં એવી રીતે મૂકે છે કે સામાન્ય પડદાનું દશ્ય એવાં ચિત્રો અને ધ્વનિમાં એટલા પ્રગાઢ પણે લઈ જાય છે કે ઈમેકસના અનુભવ પછી લાગે છે કે સિનેમાં તેમ ન કરી શકે. |  | | | | | | | | | | | | | | | | |
| |
|
| | | | |
|